નવજીવન સ્કૂલમાં યોજાયેલ રાખડી સ્પર્ધમાં બાળકોએ અવનવી રાખડીઓ બનાવી મોરબી : મોરબીની નવજીવન સ્કૂલમાં આજે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને રાખડી સ્પર્ધા યોજાઈ હતી આ તકે બાળકોએ સ્કૂલ ગ્રાઉન્ડમાં બેસી 100 ફૂટ લાંબી રાખડીની કૃતિ રચી હતી.આજ રોજ અત્રેની નવજીવન સ્કૂલમાં રાખડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોએ અવનવી રાખડીઓ બનાવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='7680,7681,7682']