● બાય 5 ગેટ 70% ઓફ● બાય 1 ગેટ 3 ફ્રીકેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, હાફ સ્લીવ શર્ટ-ટીશર્ટ, જીન્સ, બ્લેઝર અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ : એકદમ નવું જ કલેક્શન આવી ગયું છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે COBBમાં મોન્સૂન મેગા સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટાઈલિશ કલોથમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. વધુમાં અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. તો શોપિંગ કરવા આજે જ પધારો.મોરબીમાં રવાપર રોડ ઉપર ટાઇટનના શો રૂમ પાસે ઘનશ્યામ માર્કેટ-2માં ટાઈટનના શોરૂમની નજીક COBB મેન્સ ફેશન કાર્યરત છે. અહીં મોન્સૂન મેગા સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બાય 1 ગેટ 3 અને બાય 5 ગેટ 70% ઓફ આપવામાં આવી રહ્યું છે. અહીં કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, હાફ સ્લીવ શર્ટ-ટી શર્ટ, જીન્સ, બ્લેઝર અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. તેમ યાદીમાં જણાવાયું છે.એડ્રેસ : ઘનશ્યામ માર્કેટ- 2, વર્લ્ડ ઓફ ટાઈટનની બાજુમાં,રવાપર રોડ, મોરબીમો.નં. 785998657710થી 10:30રવિવારે ઓપનhttps://maps.app.goo.gl/BSUX4HCTuPYmSzvV7