મોરબી : મોરબી જિલ્લા કક્ષાની 30 મીટર દોડ સ્પર્ધામાં અન્ડર 9 કેટેગરીમાં મોનિત અમિતભાઇ કગથરાએ દ્વિતીય નંબર હાંસલ કર્યો છે. મોનિત ન્યુએરા પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી છે. તેની આ સિદ્ધિ બદલ ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.