વાંકાનેર : મોરબી જિલ્લામાં મોરબી તાલુકા બાદ વાંકાનેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે 17 ઓગસ્ટ, સોમવારે બપોરે વાંકાનેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાંકાનેરમાં આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની મળતી વિગત મુજબ વાંકાનેરમાં પેડક વિસ્તારમાં દિગ્વિજય નગરમાં રહેતા 60 વર્ષના પુરુષ અને વાંકાનેરના જડેશ્વર રોડ પર રહેતા 40 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/