સારીઝ, જવેલરી, ફૂટવેર, હેન્ડલુમ સહિતની આઇટમોનો ખજાનો 10 વર્ષથી મોરબીમાં ચાલતું એક્ઝિબિશન : ટ્રેડિશનલ નવરાત્રી સ્પેશિયલ કલેક્શન જોવા મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઉમા હોલમાં સોમવારથી બે દિવસના લાઇમ એક્ઝિબિશનનો શુભારંભ થવાનો છે. જેમાં સારીઝ, જવેલરી, ફૂટવેર, હેન્ડલુમ સહિતની આઇટમોનો ખજાનો જોવા મળશે. આ તમામ પ્રોડક્ટ આકર્ષક કિંમતે ખરીદવાનો અવસર મળવાનો હોય, મોરબીવાસીઓએ તેને ચૂકવા જેવો નથી. મોરબીના રવાપર રોડ ઉપર શિવ મંદિર સામે ઉમા હોલમાં તા.19 અને 20 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે લાઇમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં એક્સક્લુઝીવ ડ્રેસ મટિરિયલ્સ, એક્સક્લુઝીવ સાઉથ સિલ્ક પ્રોડક્ટ્સ, ડિઝાઇનર સારીઝ, બેગ, પર્સ, ગોલ્ડન જવેલરી, બ્રાઇડલ જવેલરી, પટોરા, કોસ્મેટિક્સ, હોમ ડેકોર, કુર્તિ, વેસ્ટર્ન આઉટફિટ, ફેશન એસેસરીઝ, ફૂટવેર, સમર ડ્રેસ, જવેલરી, બોર્ન બેબી કિડ્ઝ વેર, કિડ્ઝ પ્રોડક્ટ અને હેન્ડલુમ સહિતની અનેક આઇટમો મળશે. આ ઉપરાંત ખાસ નવરાત્રી ટ્રેડિશનલ સ્પેશિયલ કલેક્શન જોવા મળશે. એક્ઝિબિશનમાં 91થી વધુ ડિઝાઈનની પ્રોડક્ટ એકદમ આકર્ષક કિંમતે મળવાની છે. તો આ એક્ઝિબિશનમાં જરૂરથી પધારી શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 9558141085 અથવા 9106892050 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. અહીંનું આકર્ષણ 91 + પ્રીમિયમ પ્રોડક્ટ સ્પેશિયલ નવરાત્રી એન્ટિક ઓર્નામેન્ટ સ્પેશિયલ નવરાત્રી ચોલી સ્પેશિયલ નવરાત્રી જવેલરી દિવાલી ડેકોરેટિવ વસ્તુઓ નીચે આપેલી વોટ્સએપ ગ્રુપની લિંકમાં જઈ Hi મેસેજ કરો અને મેળવો ફ્રી એન્ટ્રી https://wa.me/message/TMXIPBCLMLAKN1 ફેસબુક : https://www.facebook.com/limeexhibition