મોરબી : મુ. મોળાવારા હાલ મોરબી નિવાસી કાંતિલાલ લાલજીભાઈ દુધૈયા (ઉ.વ. ૫૯), જે નીમેશભાઈ તથા પૂજાબેનના પિતાશ્રી તેમજ મનોજભાઈ અને રમેશભાઈ અંબાસણાના (જામનગરવાળા) બનેવીનું તા - ૨૨/૧૨/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. હાલની સ્થિતિને અનુલક્ષીને બેસણું બંધ રાખેલ છે. સગા સંબંધીઓ માટે ટેલીફોનીક બેસણું તા - ૨૪/૧૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે રાખેલ છે. ( મો.ન. - ૯૮૨૪૮ ૧૯૩૫૫)