વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ રાજવીર મોબાઈલ નામની દુકાન પાસેથી કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી ઉત્કર્ષ અશિષભાઈ ત્રિવેદીની કારમાંથી રૂપિયા 7000ની કિંમતનો શીલપેક મોબાઈલ ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.