મોરબી : ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની રચના કરાયા બાદ આજે જ ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તમામ કેબિનેટ અને રાજ્ય સરકારના મંત્રીઓના ખાતાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ફાળવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ● ભૂપેન્દ્ર પટેલસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયોનાયબ મુખ્યમંત્રી● હર્ષ સંઘવી ગૃહ અને પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહનવ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડયનકેબીનેટ મંત્રીઓ● કનુભાઇ મોહનલાલ દેસાઇનાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ● જીતુભાઈ સવજીભાઈ વાઘાણીકૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ● ઋષિકેશભાઇ ગણેશભાઈ પટેલઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો● કુંવરજીભાઇ મોહનભાઈ બાવળીયાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ● નરેશભાઈ મગનભાઈ પટેલ આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ● અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાવન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી● ડૉ. પ્રદ્યુમનભાઈ ગુણાભાઈ વાજાસામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ● રમણભાઈ ભીખાભાઈ સોલંકી અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોરાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)● ઇશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલજળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)● પ્રફુલ્લભાઇ છગનભાઈ પાનસેરીયાઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો), પ્રોટોકોલ● ડૉ. મનીષા રાજીવભાઈ વકીલ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને Agreementરાજ્યકક્ષાના મંત્રી● પરષોત્તમ ઓધવજીભાઈ સોલંકીમત્સ્યોદ્યોગ ● કાંતિલાલ શિવલાલ અમૃતિયાશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર● રમેશભાઈ ભૂરાભાઈ કટારાકૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન● દર્શનાબેન મુકેશભાઈ વાઘેલાશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ● કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયાકાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો● પ્રવિણકુમાર ગોરધનભાઈ માળીવન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહનવ્યવહાર● ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્યન● ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ● કમલેશભાઈ રમેશભાઈ પટેલ નાણાં, પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી● સંજયસિંહ વિજયસિંહ મહીડા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ ● પૂનમચંદ છનાભાઈ બરંડા આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો● સ્વરુપજી સરદારજી ઠાકોરખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ,● રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાપ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ