મોરબી : મહાશિવરાત્રીનાં મહાપર્વ નિમિત્તે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આજે સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દ્વારા જરૂરીયાતમંદ લોકોને સાલનુંવિતરણ કરવામાં આવ્યું હતું.