મોરબી : ગોધરાકાંડની ઘટના પર આધારિત 'ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો નેક્સસ સિનેમા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સ્પેશિયલ શો યોજવામાં આવ્યો હતો. જેમાં 66- ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાએ ધારાસભ્ય સાથે આ ફિલ્મ નિહાળી હતી.