મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તારમાં ભૂદેવ ડેરી સામે રહેતા સંદીપભાઈ સુરેશભાઈ ચૌહાણ નામનો યુવાન ઘરેથી કામે ગયા બાદ બે દિવસથી ઘેર પરત ન આવતા સીટી બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુદા નોંધ લખાવી છે. આપેલ ફોટાવાળા ભાઈ અંગે કોઈને જાણ થાય તો નજીકના પોલીસ મથકે અથવા તેમના ભાઈ કિશનભાઇ મોબાઈલ નંબર 99799 08588નો સંપર્ક કરવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..