મોરબી : મોરબીના પંચાસર નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્કમાં શીવ પેલેસ-101માં રહેતા સિરામીક રો મટિરિયલના ધંધાર્થી એવા હીતેશભાઇ જમનભાઇ ચનીયારા, ઉ.28 નામના યુવાન બે દિવસથી ઘરે કોઈને કહ્યા વગર ચાલ્યા જતા લાપતા બનેલા હિતેશભાઈને શોધી આપવા તેમના પિતા જમનભાઇ કડવાભાઇ ચનીયારાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.