હળવદ : હળવદમાં રહેતી યુવતી ગુમશુદા હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હળવદ ટાઉનમાં સરા રોડ પર આંબેડકરનગરમાં રહેતા કીરણ નરેશભાઈ રાઠોડ (ઉ.વ. 21) ગત તા.21 ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાક ચાલી જતા પરિવારજનોએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ યુવતીની શોધખોળ કરી રહી છે. ગુમ થયેલી યુવતીએ પીળા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે અને શરીરે ઘંઉ વર્ણી છે અને તે શરીરે પાતળા બાંધાની છે અને આશરે ૪.૫ ફુટ જેટલી ઉચાઈની છે. જો ઉપરોક્ત વર્ણનવાળી યુવતી અંગે કોઈને જાણ થાય તો હળવદ પોલીસ મથકે અથવા નજીકના પોલીસ મથકે જાણ કરવી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..