મોરબી : મોરબી શહેરના કન્યા છત્રાલય રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી ભુમિકાબેન પ્રફુલભાઇ દેત્રોજા ઉ.21 નામની યુવતી ગત તા.26ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં યુવતીના ભાઈએ ગુમસુધા નોંધ કરાવી છે.