મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પરસોતમ ચોકમાં શંકાસ્પદ બાઈક ચેક કરતા જીજે - 36 - એ - 4468 નંબરના બાઈકમાંથી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2214 મળી આવી હતી.જો કે, પોલીસને જોઈ બાઈક ચાલક નાસી ગયો હોય પોલીસે બાઈક નંબરના આધારે નાસી ગયેલા બાઈક ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.