મોરબી : મોરબી તાલુકાના ખેવારીયા ગામની સીમમાં આવેલ ભીખાભાઈની વાડીમાં વીજશોક લાગતા હર્ષ રાજેશભાઇ કાવર ઉ.16 રહે.ખેવારીયા ગામ નામના સગીરનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.