મોરબી : મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે કાંતિભાઈ ચાવડાના મકાનમાં ભાડેથી રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની દેવકરણભાઈ પપ્પુભાઈ ચાવડા ઉ.14નામના સગીરાને બીમારી સબબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.