મોરબી : મોરબીના ગોરખીજડિયા નજીક આવેલી અલખ પેપરમિલ ફેકટરીમાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી પડી જતા માધુરીબેન રાજાભાઈ પરમાર ઉ.13 નામની સગીરાનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.