મોરબી : શ્રમ અને રોજગાર પંચાચત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના સુપ્રસિધ્ધ બગથળા નંકલંક ધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નકલંક ધામના મંહત દામજી ભગતનું મંત્રીએ શાલ ઓઢાડી આર્શીવાદ લીધા હતા. ત્યારે મંહતશ્રીએ પણ મંત્રીને શાલ ઓઢાડી લોકોના વધુને વધુ કામો કરવાના આશીર્વાદ આપ્યા હતા.મંત્રીએ નંકલંક ધામ ખાતે મોરબીના રાજવી વાઘજી ઠાકોરે વર્ષો અગાઉ મંદિરને આપવા આવેલ ગીર ગાયના વંશજની જ ગયો ની ગૌ શાળાની મંહત સાથે મુલાકાત લઇ પ્રશંસા વ્યકત કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..