મોરબી: ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ કાંતિભાઈ અમૃતિયાએ મોરબી ખાતેના સુપ્રસિદ્ધ રામધન આશ્રમની મુલાકાત લીધી હતી. આ પાવન અવસરે તેમણે રામદેવપીર અને ઉમિયા માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આશ્રમમાં તેમણે ભાવેશ્વરીમાં, મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.