વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લેટોજા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાન અરવિંદભાઈ જોગડીયાભાઈ ગુંડિયા ઉ.28ને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હોય ખાનગી હોસ્પિટલમાં રફાળેશ્વર ખાતે સારવારમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.