મોરબી : મોરબીના લીલાપર રોડ પર રામદેવપીર મંદિર નજીક કાળીપાટ પાસે રહેતા ભીમજીભાઈ ભનાભાઈ સોલંકી ઉ.55નામના આધેડનું અગમ્ય કારણોસર તેમના ઘેર મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.