મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર બોનીપાર્ક રહેતા પ્રાણજીવનભાઈ ધરમશીભાઈ અમતીયા ઉ.55 નામના આધેડ લગધીરપુર રોડ ઉપર જતા હતા ત્યારે લેક્સિસ ગ્રેનિટો ફેકટરી નજીક કોઈ કારણોસર મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.