મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓમસાઈ વે બ્રિજની ઓફિસમાં અશ્વિનભાઈ ઉર્ફે અશોકભાઈ ગોવિંદભાઇ ઉ.55 નામના આધેડનું અગમ્ય કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.