મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા નજીક ગત તા.17ના રોજ બપીરના સમયે જીજે - 36 - ડી - 3399 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ભરતસિંહ દાદુભા જાડેજા ઉ.51નું બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.