ટંકારા : ટંકારા શહેરમાં ગુલાબ પેટ્રોલપંપ સામે સો વારીયામાં રહેતા રાજુભાઈ દેવજીભાઈ વિકાણી ઉ.50 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.