મોબાઈલ, સ્માર્ટ વોચ, ટીવી કે અન્ય એસેસરીઝ લોન્ચ થયાને તુરંત જ બ્રાન્ડ સ્ટોર ખાતેથી મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રક્ષાબંધનના પાવન પર્વથી રવાપર MI સ્ટોરનો પ્રારંભ થવાનો છે. જેથી હવે મોરબીવાસીઓને MI બ્રાન્ડની તમામ વસ્તુઓ ઓનલાઇન ભાવે ઓફલાઇન ઘરઆંગણેથી જ મળી જશે. વધુમાં મોબાઈલ, સ્માર્ટ વોચ, ટીવી કે અન્ય એસેસરીઝ લોન્ચ થયાને તુરંત જ બ્રાન્ડ સ્ટોર ખાતેથી મળશે. મોરબીમાં રવાપર રોડ ઉપર રવાપર ચોકડી પાસે ગોલ્ડન માર્કેટમાં G27માં આવતીકાલે રક્ષાબંધનના પાવન પર્વથી MI સ્ટોરનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. જ્યાં એલઇડી ટીવીમાં MI 4X PRO 55, MI 4X 43, MI 4A32 હોરીઝન એડિશન, મોબાઈલમાં MI 10T Pro 8gb+128gb, MI 10t 6gb + 128gb, MI નોટ 10 4 gb + 64 gb, MI નોટ 10 pro 6 gb +64 gb એસેસરીઝ અને ઇકોસિસ્ટમમાં MI સ્માર્ટ વોટર પયોરિફાયર, MI સ્માર્ટ બેન્ડ 5, MI રોબોટ વેક્યુમ મોપ P, MI ઈયર ફોન બેઝિક સહિતની અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ હશે. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન ભાવમાં રાહત થતી હોય અત્યાર સુધી ગ્રાહકોને ઓર્ડર આપ્યાને થોડા દિવસની રાહ જોવી પડતી હતી. પણ હવે ઓનલાઇન ભાવે જ ગ્રાહકને અહીંથી તુરંત પ્રોડક્ટ મળી રહેશે. તો એક વખત અચૂકપણે આ MI સ્ટોરની મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 9909095595 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. એડ્રેસ : G27- ગોલ્ડન માર્કેટ, રવાપર ચોકડી પાસે, રવાપર રોડ, મોરબી