ઓલ ઇન્ડીયા ફેમિલી -બિઝનેસ ટ્રીપ તથા લોકલ ટ્રીપ માટે પણ કાર ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીથી અમદાવાદ કે અન્ય કોઈ પણ શહેરમાં જવું છે? વાહન નથી? તો આ મહામારી વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા પહેલા એક ફોન MG ટ્રાવેલ્સમાં ઘુમાવજો. કારણકે MG ટ્રાવેલ્સ દ્વારા ટેક્સીના વન-વે ભાડામાં મોરબીથી અમદાવાદની કાર સર્વિસ આપવામાં આવે છે. મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર ચિત્રકુટ સિનેમા સામે ઓમ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ MG ટ્રાવેલ્સ ફેમેલી ટ્રીપ, બિઝનેસ ટ્રીપ કે લોકલ ટ્રીપ માટે કાર ભાડે આપે છે. ખાસ મોરબીથી અમદાવાદ SVP એરપોર્ટ કે રેલવે સ્ટેશન માટે અહીં બે આર્ટિગા, સ્વીફ્ટ ડિઝાઇર અને ન્યુ અલ્ટો 800 સહિતની કાર ઉપલબ્ધ છે. જેમાં ગ્રાહક કમ્ફર્ટ સાથે પોતાની મંઝિલ સુધી તે પણ ઓછા ખર્ચે જઈ શકે છે. મોરબીથી અમદાવાદ એરપોર્ટ સુધીની ટ્રીપમાં સામાન્ય રીતે બીજી ટેક્સી આવક અને જાવક બન્નેના કિલોમીટર લેખે હિસાબ કરી ભાડું વસુલે છે. પણ MG ટ્રાવેલ્સ માત્ર વન-વેનું જ ભાડું લ્યે છે. MG ટ્રાવેલ્સ દ્વારા રેલવે ટીકીટ બુકીંગ અને એર ટીકીટ બુકીંગ સહિતની સર્વિસ પણ આપવામાં આવે છે. તો એક વખત અચૂકપણે MG ટ્રાવેલ્સની સર્વિસનો અનુભવ કરો. ઓફિસ મો. નં. 953780374 બુકીંગ નં. 9537303740 કમ્પ્લેઈન નં. 9537603074