મોરબી : આગામી 4 દિવસો દરમ્યાન મોરબી જીલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવનાને ધ્યાને લઈ કાપણી/લણણી કરેલ પાક સુરક્ષિત જગ્યાએ રાખવા તેમજ પરિવહન દરમ્યાન અને વેચાણ સ્થળે વરસાદથી નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા ગઈકાલે હવામાન વિભાગ દ્વારા યાદીમાં જણાવાયું છે.