મોરબી : મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર ત્રિલોકધામ આગળ અશોક પાર્ક સોસાયટીમાં મામા સાથે રહેતી અમિષા વિલાશભાઈ સાવંત ઉ.વ.24 ઘરેથી નીકળી ગયેલ છે. જે 50 ટકા મનોદિવ્યાંગ છે. જો કોઈને આ યુવતી જોવા મળે તો મો.નં. 7567310486 ઉપર સંપર્ક કરવા તેમના પરિવારની યાદીમાં જણાવાયું છે.