સેમિનારમાં 14 વર્ષનો અનુભવ ધરાવનાર ગુજરાતના નંબર વન કોચ હેતલ હિંગરાજીયા આપશે માર્ગદર્શન : આ સેમિનાર તમારા બાળકનું જીવન બદલી દેશે, મોરબીમાં તા.17થી 20 સુધી ચાર દિવસ અલગ-અલગ જગ્યાએ યોજાશે આ ફ્રી સેમિનાર, સેમિનારમાં ભાગ લેનારને મળશે ફ્રી ગિફ્ટ : માત્ર 2 કલાકના આ સેમિનારમાં ભાગ લ્યો અને આપના બાળકની નવી સફર તરફ પગલું માંડોમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે એક અત્યંત આનંદના સમાચાર છે! આજના આધુનિક યુગમાં જ્યાં બાળકો મોબાઈલ અને ટીવીના વ્યસનમાં ફસાયેલા છે, ત્યાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોરબીમાં એક અદભુત 'એન્જોય યોર સ્ટડી ફ્રી સેમિનાર' નું આયોજન કરવામાં આવ્યું છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક ઓછા સમયમાં વધુ યાદ રાખે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે, તો આ સ્ટુડન્ટ ટ્રાન્સફોર્મેશન સેમિનાર તમારા માટે જ છે.ગુજરાતના નંબર 1 કોચ Hetal Hingrajiya દ્વારા માર્ગદર્શનઆ સેમિનાર કોઈ સામાન્ય સેમિનાર નથી, કારણ કે અહીં માર્ગદર્શન આપવા આવી રહ્યા છે એજ્યુકેશન અને પેરેન્ટિંગ ક્ષેત્રના દિગ્ગજ નિષ્ણાત અને 14 વર્ષનો અનુભવ ધરાવનાર Hetal Hingrajiya. તેઓ એક પ્રખ્યાત સ્ટુડન્ટ ટ્રાન્સફોર્મેશન કોચ અને પેરેન્ટિંગ એક્સપર્ટ છે. તેમણે પોતાના અદભુત જ્ઞાન અને કુશળતાથી અત્યાર સુધીમાં 3,00,000 થી વધુ પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. તેઓ સાચી સાયકોલોજી અને રાઇટ સ્ટ્રેટેજી દ્વારા બાળકોને માર્ગદર્શન આપશે જેનાથી તેઓનું પરિણામ આપોઆપ બદલાઈ જશે.સેમિનારમાં શું શીખવા મળશે?● તમારા બાળકની યાદશક્તિ વધારવાની અને ફોકસ મજબૂત બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ.● લાંબા કલાકો સુધી અભ્યાસ કર્યા વિના અને કોઈ એક્સ્ટ્રા ટ્યુશન વગર સારા માર્ક્સ કેવી રીતે મેળવવા તેની સાચી રીત.● ગણિતમાં નબળા હોવું, થીયરીકલ વિષય યાદ ન રહેવા, કે ઇંગ્લીશ બોલતા ગભરાવા જેવી સમસ્યાઓનું સચોટ સમાધાન.● મોબાઈલ, ટીવી અને ખરાબ સંગતના ડિસ્ટ્રેક્શનમાંથી બાળકોને કેવી રીતે બહાર લાવવા અને ભણવામાં ધ્યાન કેવી રીતે કેન્દ્રિત કરવું.● યાદશક્તિનો અદભુત લાઈવ ડેમો.આ સેમિનાર કોના માટે છે?આ 2 કલાકનો લાઈવ સેમિનાર ધોરણ 5થી 10 ના વિદ્યાર્થીઓ, ધોરણ 11 થી 12 ના વિદ્યાર્થીઓ, કરિયરમાં કન્ફ્યુઝ્ડ વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર, વાલીઓ, શિક્ષકો અને સ્કૂલ પ્રિન્સિપાલ માટે ખૂબ જ ઉપયોગી છે. ટૂંકમાં, 11 વર્ષથી ઉપરના બધાજ માટે આ સેમિનાર અત્યંત લાભદાયી છે.સેમિનારનું સ્થળ અને સમય● 17 ઓગસ્ટ: જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી●18 ઓગસ્ટ: જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી● 19 ઓગસ્ટ: ઉમા હોલ, રવાપર રોડ, મોરબી● 20 ઓગસ્ટ: સત્સંગ હોલ, પંચમુખી હનુમાન મંદિર આશ્રમ, ઉમા ટાઉનશીપ, મોરબીસમય: દરરોજ સાંજે 8:00 PM થી 10:00 PM. (કાર્યક્રમમાં સાંજના 7:50 સુધીમાં પ્રવેશ મેળવી લેવો આવશ્યક છે).ખાસ નોંધ: આ સેમિનારમાં બાળકોને વાલી વિના પ્રવેશ આપવામાં આવશે નહીં. વધુમાં, સમગ્ર પરિવાર સાથે આવનારને 'તમારી જાતને ઓળખો' નામની સુંદર બુક ગિફ્ટ સ્વરૂપે વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે.માત્ર મર્યાદિત સીટ જ બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. વધુ માહિતી માટે કોલ કરો: મો.9925718888વધુ વિગત માટે વેબસાઈટ ઉપર ક્લિક કરોenjoyyourstudy.in/morbi-free-seminar/#MorbiUpdate #StudentTransformation #HetalHingrajiya #MorbiNews #EducationSeminar #ParentingTips #MemoryPower #FreeSeminarMorbi #StudentMotivation #MorbiEvents