માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના નવલખી ગામ સમસ્ત દ્વારા તા. 21-4-2025 ને સોમવારના રોજ મેલડી માતાજીનો નવરંગો માંડવો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 10 કલાકથી પાટાવાળી મેલડી માતાજીના મંદિર ખાતે મહાપ્રસાદ યોજાશે. ત્યારે આ પ્રસંગે મંડપના દર્શન કરવા તથા પ્રસાદ લેવા નવલખી ગામ સમસ્ત દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.