ટંકારામાં પણ સવા બે ઇંચ વરસાદ, વાંકાનેર -હળવદમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. તેવામાં વહેલી સવારથી જ મેઘસવારી આવી પહોંચી છે. ખાસ કરીને મોરબીમાં છેલ્લા 4 કલાકમાં સારો વરસાદ પડ્યો છે. સરકારી ચોપડે અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. જ્યારે વાંકાનેર -હળવદમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.સવારે 8થી 10 સુધીનો વરસાદ (2 કલાક)● માળિયા 5 mm ● મોરબી 24 mm● ટંકારા 23 mm● વાંકાનેર 20 mm● હળવદ 20 mmસવારે 6થી 10 સુધીનો વરસાદ (5 કલાક)માળિયા 6 mmમોરબી 65 mmટંકારા 60 mmવાંકાનેર 33 mmહળવદ 26 mm