સૌથી વધુ ભાવનગરના જેસરમાં સવા દશ ઇંચ વરસાદ ખાબક્યો : અમરેલી પંથકમાં પણ સવા સાત ઇંચ સુધી પડ્યોમોરબી : સૌરાષ્ટ્રમાં આજે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સવારથી લઈ સાંજ સુધીમાં સૌથી વધુ સવા દશ ઇંચ વરસાદ ભાવનગરના જેસરમાં પડ્યો છે. જ્યાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાથી જનજીવનને અસર પડી છે.સવારે 6થી સાંજે 6 વાગતા સુધીનો વરસાદજેસર (ભાવનગર) 10.12 ઇંચ પાલીતાણા (ભાવનગર) 9.72 ઇંચસિંહોર (ભાવનગર) 9.61 ઇંચમહુવા (ભાવનગર) 8.54 ઇંચ સાવરકુંડલા (અમરેલી) 8.27 ઇંચરાજુલા (અમરેલી) : 7.2 ઇંચ અમરેલી : 5.24 ઇંચગારીયાધાર (ભાવનગર) : 4.8 ઇંચઉમરાળા (ભાવનગર) : 4.76 ઇંચલીલીયા (અમરેલી) : 4.72 ઇંચતળાજા (ભાવનગર) : 4.37 ઇંચખાંભા (અમરેલી) : 3.86 ઇંચજૂનાગઢ : 3.15 ઇંચવલ્લભીપુર (ભાવનગર) : 3.07 ઇંચજેતપુર (રાજકોટ) : 2.32 ઇંચઉના (ગીર સોમનાથ) : 2.01 ઇંચ