યુરોપિયન કંપનીના ગુણવત્તા યુક્ત બેલ્ટનું ગેરેન્ટી સાથે વેચાણ : એસએસના તાર હોવાથી બેલ્ટની આયુષ્ય ઘણી લાંબી : એક વખત અવશ્ય વાપરી જુઓનાડે (NADE) કંપનીનાં સાઈઝિંગ મશીનનાં પણ બેલ્ટ મળી રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઉદ્યોગો માટે સાઇઝિંગ મશીનના મેગાડાઈન કંપનીના બેલ્ટ હવે ઘરાઆંગણે પોલારીસ સિરામિક એન્ડ ગ્લાસમાં મળી રહેશે. યુરોપિયન કંપનીના આ ગુણવત્તા યુક્ત બેલ્ટ એક વખત અવશ્ય વાપરી જુઓ.પોલારિસ સિરામિક એન્ડ ગ્લાસ દ્વારા સિરામિક ઉદ્યોગ માટે સાઇઝિંગ મશીનના યુરોપિયન કંપની મેગાડાઈનના 100% ઓરિજલ બેલ્ટનું ગેરંટી સાથે વેચાણ ચાલુ કરેલ છે. મોરબી ખાતે સ્ટોક રાખી અને ફૂલ સર્વિસ સાથે આ બેલ્ટ આપવામાં આવે છે.મેગાડાઈનની હાઈ ક્વોલિટી સિરીઝના બેલ્ટ સર્વપ્રથમ સિરામિક માર્કેટમાં લાવેલ છે. મેગાડાઈન કંપની અત્યાર સુધી યુરોપિયન માર્કેટમાં જ આ બેલ્ટનું સેલ્સ કરતી હતી. આ બેલ્ટ ઉપયોગ કરવાના અનેક ફાયદા છે. આમાં એસએસના તાર આવતા હોવાથી બેલ્ટની લાઈફ સારી રહે છે. Wear & Tear બહુ ઓછું હોવાથી બેલ્ટ ઘણા મહિનાઓ સુધી કોઈ પણ પ્રોબ્લેમ વગર ચાલે છે. એક્યુરેટ સાઇઝિંગ માટે આ બેલ્ટની સિરીઝ બહુ જાણીતી છે. વધુમાં અહીં નાડે (NADE) કંપનીનાં સાઈઝિંગ મશીનનાં પણ બેલ્ટ મળી રહેશે.પોલારિસ સિરામિક એન્ડ ગ્લાસનેપચ્યુન હાઉસ પાસે, વિશાલ ફર્નિચર પાછળ,8 એ નેશનલ હાઇવે, મોરબી -2મનસુખ ગાંગાણી 9737045082વિમલ કાસુન્દ્રા9825372999