સૌરાષ્ટ્ર - કચ્છના પ્રથમ નંબરના એડવાન્સ અને આધુનિક IVF સેન્ટરના ડો. સંજય દેસાઇ વંધ્યત્વને પડકાર વિષય ઉપર આપશે માર્ગદર્શન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે રવિવારે વિંગ્સ IVF હોસ્પિટલ દ્વારા મેગા સેમિનાર યોજાવાનો છે. જેમાં ત્રણ દિગ્ગજ તબીબો વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન પૂરું પાડવાના છે. તો આ સેમિનારનો લ્હાવો લેવાનું ચૂકવા જેવું નથી. સૌરાષ્ટ્ર - કચ્છના પ્રથમ નંબરના એડવાન્સ અને આધુનિક વિંગ્સ IVF સેન્ટર દ્વારા તા.31ને રવિવારના રોજ 4 થી 6 દરમિયાન મોરબીના જીઆઈડીસી મેઈન રોડ પર સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર પાછળ આવેલા સંસ્કાર ઈમેજીંગ સેન્ટર એન્ડ સંસ્કાર બ્લડ બેન્ક ખાતે મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં વિંગ્સ IVF હોસ્પિટલના ડોક્ટર સંજય દેસાઈ દ્વારા વંધ્યત્વને પડકાર વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે સૌરાષ્ટ્રની લીડીંગ હોસ્પિટલ પાયલ મેટરનિટી હોમના ડો. અમિત અકબરી દ્વારા એડવાન્સ ટેકનોલોજી અને મોર્ડન હોસ્પિટલ વિષય ઉપર માહિતી પૂરી પાડવામાં આવશે. ઉપરાંત ગુજરાતના એડવાન્સ અને આધુનિક આયુર્વેદા સેન્ટરના ડો. પ્રતીક્ષા દેસાઈ દ્વારા સ્માર્ટ આયુર્વેદ સાથે સ્વસ્થ કઈ રીતે રહી શકાય? તે વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. આ મેગા સેમિનારનો લાભ જરૂર લ્યો. તો આ મેગા સેમિનારમાં આજે જ રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટર માટે ની લિંક https://docs.google.com/forms/d/e/1FAIpQLSf0Q6dflU3Jdko9WZ6ZiGWvBQhmagsj381pSSNBSbz45_eyQA/viewform?usp=sf_link વધારે માહિતી માટે વિંગ્સ આઈ. વી. એફ. હોસ્પિટલ 7878877222 પાયલ મેટરનિટી હોમ 8460044502 /8905150606 રેડસ્ટોન આયુર્વેદા સેન્ટર 7575001073