પ્રતિ સ્કે.મીટરના રૂ.14 હજારની બદલે માત્ર રૂ.11 હજાર, ઓફર લિમિટેડ પિરિયડ માટે જ : 5થી 7 જૂન દરમિયાન યોજાશે એક્સપો, દેશ-વિદેશના અનેક ડેલીગેટ્સ એક્સપોમાં આવશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મુંબઈમાં 5થી 7 જૂન દરમિયાન CBIS 2025 ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. આ સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી એક્સ્પો એક એવું પ્લેટફોર્મ હશે જે તમારા વ્યાપારને અન્ય દેશો સુધી કનેક્ટ કરાવશે. સિરામિક ટાઇલ્સ, બાથ ફિટિંગ, સેનિટરી વેર અને નેચરલ સ્ટોન્સ માટે અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ડેલીગેટ્સ ઉમટવાના છે.આ ઇવેન્ટમાં ટાઇલ્સ, બાથ ફિટિંગ, સેનેટરી વેર અને નેચરલ સ્ટોન સહિતની પ્રોડક્ટને પ્રદર્શિત કરી નિકાસ વધારવાનો સુવર્ણ અવસર મળવાનો છે. હાલ અહીં સ્ટોલ બુકીંગમાં થોડા દિવસો માટે ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં જગ્યાનું ભાડું રૂ.14,000 પ્રતિ ચો.મીની બદલે માત્ર રૂ.11,000 ચો.મી. ( +જીએસટી) લેવામાં આવશે. આ ઇવેન્ટ Mexico, Greece, Japan, UAE, Romania જેવા અનેક દેશોમાં ફેલાયેલા નેટવર્કમાં પ્રવેશવાની તક આપવાની છે. તો જલ્દી કરો! આ ઓફર મર્યાદિત સમય માટે જ છે. વધુ વિગત માટેસોનિયા મોદીમો.નં.9167702232 મો.નં.9167702955