મોરબી : મોરબી સબ જેલ ખાતે ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એઇડ્સ અને જનરલ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જેલના અધિક્ષક એલ.વી.પરમાર તેમજ જેલના કર્મચારીઓ દ્રારા જેલમાં રહેલા બંદિવાનો HIV, T.B., H.B.V., H.C.V., R.P.R., S.Y.I. જેવા ગંભીર પ્રકારના રોગોના ભોગના બન્ને તે હેતુસર સુભિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમા જેલના 230 બંદિવાનોનુ મેડિકલ ચેકઅપ કરી ટેસ્ટીંગ રીપોર્ટ કરવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..