મોરબી: મયુર નેચર ક્લબ મોરબીના પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડિયાના પત્ની સ્વર્ગસ્થ મધુબેનની પુણ્ય સ્મૃતિમાં આવતીકાલે તુલસીના રોપાનું વિતરણ મયુર નેચર ક્લબ તેમજ વન વિભાગના સૌજન્યથી કરવામાં આવશે તારીખ 7 નવેમ્બર ને સોમવારના રોજ શ્રી વરિયા મંદિર, શ્રી વરિયા પ્રજાપતીની વાડી, સો ઓરડી. ખાતે બપોરે 3 થી 6 દરમિયાન આ રોપાનું વિતરણ કરવામાં આવશે.