હળવદ : હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં આવેલા સાસિયા વોંકળામાંથી ગુજરીયાભાઇ તલ્યાભાઇ ધાણુક ઉ.70 રહે.હાલ ઘનશ્યામગઢ ગામની સીમ ખેતાવાવ પાસે નામના ખેતશ્રમિકનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.