મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 22-5-2026 ને શુક્રવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસઃ રૂ. 1900/-ઘઉં: રૂ. 519/-તલઃ રૂ. 2346/-મગફળીઃ રૂ. 1342/-જીરું: રૂ. 3680/-સુવાદાણાઃ રૂ. 1303/-બાજરોઃ રૂ. 501/-જુવારઃ રૂ. 925/-ચણા: રૂ. 1120/-એરંડાઃ રૂ.1270/-કાળા તલઃ રૂ. 3042/-ગુવારબીઃ રૂ. 1125/-તુવેરઃ રૂ. 1485/-સફેદ ચણાઃ રૂ. 1455/-સીંગફાડાઃ રૂ. 1820/-મગઃ રૂ. 1764/-શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ. 680/-રીંગણા: રૂ. 360/-કારેલા: રૂ. 400/-ગુવાર: રૂ. 600/-ભીંડો: રૂ. 460/-ટમેટા: રૂ. 600/-કોબીજ: રૂ. 200/-કાકડી: રૂ. 400/-લીંબુ: રૂ. 1700/-દુધી: રૂ. 240/-સુકી ડુંગળી: રૂ. 340/-આજે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પાકોની સારી આવક થવા પામી છે. જેમાં આજે 982 ક્વિન્ટલ ઘઉં, 271 ક્વિન્ટલ તલની આવક, 90 ક્વિન્ટલ જીરુંની આવક, 46 ક્વિન્ટલ કાળા તલની આવક, 62 ક્વિન્ટલ ચણાની આવક, 38 ક્વિન્ટલ એરંડાની આવક, 21 ક્વિન્ટલ જુવારની આવક અને 14 ક્વિન્ટલ તુવેરની આવક સહિત વિવિધ પાક અને શાકભાજીની આવક થઈ છે.#MorbiUpdate #MorbiNews #APMCMorbi #MarketYard #Agriculture #Farmers #MarketPrice #Morbi