મોરબી: મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા તારીખ 2/5/2026ને શનિવારના રોજના બજાર ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયેલા વિવિધ જણસીઓ અને શાકભાજીના પ્રતિ 20 કિલોના સૌથી ઊંચા બજાર ભાવ નીચે મુજબ છે.જણસીઓના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)કપાસ: રૂ.1811ઘઉં: રૂ.517તલ: રૂ.1930જીરું: રૂ.3864તુવેર: રૂ.1301જુવાર: રૂ.599મગ: રૂ.1470સુવાદાણા: રૂ.1525ચણા: રૂ.1056એરંડા: રૂ.1256રાયડો: રૂ.1193તુવેર: રૂ.1327શાકભાજી વિભાગના ઊંચા ભાવ (પ્રતિ 20 કિલો)લીલા મરચાં: રૂ.760રીંગણા: રૂ.340કારેલા: રૂ.600ગુવાર: રૂ.500ભીંડો: રૂ.460ટમેટા: રૂ.600કોબીજ: રૂ.200કાકડી: રૂ.300લીંબુ: રૂ.3200દૂધી: રૂ.200સુકડી ડુંગળી: રૂ.260#Morbi #MorbiUpdate #APMCMorbi #MarketYard #BajarBhav #Agriculture #Farmers #GujaratFarmers #MorbiNews