મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની ગઈકાલ સાંજથી અસર જોવા મળી રહી છે. ત્યારે ગઈકાલ રાતથી આજ મંગળવાર રાત્રીના 10 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં અડધોથી અઢી ઇચ વરસાદ નોંધાયો છે. સોમવાર રાત્રી થી મંગળવાર રાત્રીના 10 વાગ્યા સુધીમાં હળવદમાં 59 mm, વાંકાનેરમાં 37 mm, ટંકારામાં 33 mm, મોરબીમાં 32 mm અને માળિયા મિયાંણામાં 8 mm વરસાદ નોંધાયો છે.