સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી તલની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.15 મે ના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી તલની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 74 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1500 અને ઊંચો ભાવ રૂ. 2500, ઘઉંની 377 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 474 અને ઊંચો ભાવ રૂ. 526, મગફળી (ઝીણી)ની 11 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1183 અને ઊંચો ભાવ રૂ. 1225, તલની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.900 અને ઊંચો ભાવ રૂ.1700,જીરુંની 125 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2540 અને ઊંચો ભાવ રૂ.4100,કલોનજીની 14 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1860 અને ઊંચો ભાવ રૂ.2760,તુવેરની 11 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.884 અને ઊંચો ભાવ રૂ. 1076,બાજરોની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.464 અને ઊંચો ભાવ રૂ.464 છે. વધુમાં,અડદની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.701 અને ઊંચો ભાવ રૂ.811,ચણાની 180 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 660 અને ઊંચો ભાવ રૂ. 874,એરંડાની 44 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1380 અને ઊંચો ભાવ રૂ. 1412,ગુવાર બીની 7 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1020 અને ઊંચો ભાવ રૂ.1090,રાયની 28 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1131 અને ઊંચો ભાવ રૂ. 1189,રાયડોની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1232 અને ઊંચો ભાવ રૂ.1247 છે.