વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામે તળાવ કાંઠેથી માવજીભાઈ સામતભાઇ ડાંગરોચાની દેશીદારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી, આથો અને તૈયાર દારૂ સહિત રૂપિયા 6060નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ કલમ- ૬૫,બી,સી,ડી,ઇ,એફ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..