મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 25 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, જીરું, મગફળી, તુવેર, ચણા, ધાણા, એરંડા, કાળા તલ, સોયાબીન અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 726 ક્વિન્ટલ એટલે કે 3630 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1474 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 682, જીણી મગફળીના પ્રતિમણ 1060, જીરુંના 3870, ધાણાના 1095, સોયાબીનના 746, તુવેરના 1450, ચણાના 1071, એરંડાના 1219, કાળા તલના 4000 અને રાયડાના 1047 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 900 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.