વાંકાનેર : વાંકાનેરમાં આવેલ હઝરત અઝીમ ઉલલ્હા ખાન મૌલવી સાહેબ દાદા (રહે)નો ઉર્ષ મુબારક યોજાશે. આવતી કાલે સંદલ શરીફ તા. ૦૧-૧૨-૨૦૧૯ ચાંદ ૩ રબ્બી આખર (રવિવાર) રાત્રે ૧૧:૦૦ કલાકે આ ઉર્ષ મુબારકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આમ ન્યાજ તા. ૦૨-૧૨-૨૦૧૯ ચાંદ ૪ રબ્બી આખર (સોમવાર) ૧૨:૦૦ કલાકે રાખવામાં આવી છે. જે ઉર્સ મુબારક માં આવવા માટે વાંકાનેર સુન્ની મુસ્લિમ પઠાણ (પખ્તુન) જમાત દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે. આ ઉર્ષ મુબારક મૌલવી સાહેબ દાદાની વાડી પતારિયા પાસે વાંકાનેર મુકામે આ ઉર્ષ મુબારક યોજાશે.