વાંકાનેર : સુપ્રસિદ્ધ માટેલધામ ખોડીયારમાંનું મંદિર આગામી મહાસુદ આઠમે રાબેતા મુજબ ચાલુ રહેશે. આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર-માટેલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.8/2/2022ને મહાસુદ આઠમ ખોડિયાર જયંતિ નિમિત્તે મંદિર મુજબ ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા દરેક માઈભક્તોને તેમજ યાત્રીગણોને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. તેમજ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..