મોરબી : જય ગોપાલ ગૃપ જેતપર (મચ્છુ) પરસાડીયા દ્વારા આજે તારીખ 10-10-2024 ને ગુરુવારના રોજ માતાજીની મહા આરતીનું આયોજન સાંજે 7 કલાકે કરવામાં આવ્યું છે. તેમજ બપોરે 3 થી 5 કલાક દરમ્યાન માતાજીના નૈવેદ્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહાઆરતીના દર્શનનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.