મોરબી : મોરબીના ટીંબડીના પાટિયા પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળેફાંસો ખસીને આપઘાત કરી લીધો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના ટિબડીના પાટિયા પાસે આવેલ યશવિર સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતી અનિતાદેવી ચનુભાઈ ભારદ્વાજ ઉ.વ.33 નામની પરણીતાએ ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવદારો ટૂંકાવી લીધી હતી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news